→૩ થી ૫ વર્ષના બાળકોને “ ભાર વિનાના ભણતર “ ના ધ્યેયને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ આપવું. →ગણિત, ગુજરાતી, અંગ્રેજી, ચિત્રકામ, ગીત-સંગીત, હસ્તકામ, જીવન વ્યવહાર ,ઇન્દ્રિય શિક્ષણ વગેરે વિષયનું મોન્ટેસોરી ટ્રેઈન્ડ અનુભવી શિક્ષકો દ્રારા શિક્ષણ આપવું → દરેક વર્ગમાં પ્રોજેક્ટર થી વાર્તા ,સામાન્યજ્ઞાન,ગીત વગેરે શીખવવું. બાળકોની ક્ષમતા મુજબની અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિ, હરીફાઈ, કસરત, ડંબેલ્સના દાવ., રમતો શીખવવા. → શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના સમન્વયને સરળતાથી સફળતાપૂર્વક ચરિતાર્થ કરવું.ધ્યેય:—
Mission
Vision