પ્રવેશ કાર્યવાહી

વર્ષ 2021-22 માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો

→શાળામાં પ્રવેશ મેળવવા માટે જન્મ તારીખનો મૂળ દાખલો આવશ્યક છે.

→કોઇપણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી.

→વર્તમાન પત્ર અને રેડિયો પર જાહેરાત આપીએ છીએ ..

→ત્રણ દિવસ ઓફિસમાંથી ફોર્મ આપીને અન્ય ત્રણ દિવસ ફોર્મ વ્યવસ્થિત ભરીને આપી જવા.

→ફી ની રસીદ આપીને ત્રણ માસની ફી બેંક ઓફ બરોડા અઠવાલાઈન્સ બ્રાંચમાં ચેકથી જમા કરાવવી.

→ ફી ની બેંકની જમા કરેલ સ્લીપ અમારી વિધાકુંજ શાળામાં જમા કરાવવી જેથી બાળકના પ્રવેશનું કન્ફર્મેશન મળી શકે.